Conferences

NGOCSR Awards 2018 : Conference at Final Event

Video Conference

Video Conference for NGOs

NGOCSR.com now introduces Video Conference for NGOs on following topics. The conference will be handled by Mr. Bharat Thakkar along with Experts of the concerned fields. You can join this conference through your Computer (Laptop or Desktop), from Mobile or from Tab. This conference has nominal charge to cover our expenses. Proper Email and Mobile Number must be to join this conference.Video Conference will be held on two dates. On 10th March 2018 - For Gujarat NGOs in Gujarati and on 17th March 2018 for All India NGOs in English and Hindi. One can participate in one conference only. If anybody wants to participate in both the conference, they need to register separately for each one and pay accordingly.

Topics:
  • NGO Darpan Registration
  • GST Effect on NGOs and Registration
  • NGO and CSR Activity
  • CSR Projects
  • NGOCSR Awards
  • Online Fundraising Opportunities
  • NGO eShop
  • Annual Reports (Finance and Activity)
  • General Latest Legal Information about Trust (NGO)
Click Here for Registration

એનજીઓ માટે વિડીઓ કોન્ફરન્સ

NGOCSR.com  નીચેના વિષયો પર એનજીઓ માટે વિડિઓ કોન્ફરન્સ આયોજિત કરે છે. આ કોન્ફરન્સ શ્રી ભરત ઠક્કર દ્વારા સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતો સાથે હાથ ધરવામાં આવશે. તમે આ કોન્ફરન્સમાં  તમારા કમ્પ્યુટર (લેપટોપ અથવા ડેસ્કટોપ) દ્વારા, મોબાઇલ પરથી અથવા ટૅબથી જોડાઈ શકો છો. અમારા ખર્ચને આવરી લેવા માટે આ કોન્ફરન્સ માટે એક નાનો ચાર્જ રાખવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં જોડાવા માટે યોગ્ય ઇમેઇલ અને મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. વિડિઓ કોન્ફરન્સ બે તારીખો પર યોજવામાં આવશે. 10 માર્ચ 2018 ના રોજ ગુજરાતના એનજીઓ માટે ગુજરાતીમાં, અને 17 માર્ચ 2018 ના રોજ અંગ્રેજી અને હિન્દીમાં ઓલ ઈન્ડિયા એનજીઓ માટે. એક વ્યક્તિ માત્ર એક કોન્ફરન્સ માં ભાગ લઈ શકે છે જો કોઇ બંને કોન્ફરન્સ માં ભાગ લેવા ઇચ્છે, તો તેઓએ દરેક કોન્ફરન્સ માટે અલગથી નોંધણી કરાવવી જરૂરી છે અને તે પ્રમાણે ચૂકવણી કરવી જરૂરી છે.

વિષયો:
  • એનજીઓ દર્પણમાં રજીસ્ટ્રેશન
  • જીએસટીની એનજીઓ પર અસરો અને રજીસ્ટ્રેશન
  • એનજીઓ અને સીએસઆર પ્રવૃત્તિ
  • સીએસઆર પ્રોજેક્ટ્સ
  • એનજીઓસીએસઆર એવોર્ડ્સ
  • ઓનલાઇન ફંડ એકઠું કરવાની તકો
  • એનજીઓ ઈશોપ
  • વાર્ષિક રિપોર્ટ્સ (ફાઇનાન્સ અને પ્રવૃત્તિ)
  • ટ્રસ્ટ વિશે સામાન્ય તાજેતરની કાનૂની માહિતી

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

एनजीओ के लिए विडिओ कोंफेरेंस

NGOCSR.com निम्नलिखित विषयों पर एनजीओ के लिए वीडियो सम्मेलन का आयोजन कर रहा है। सम्मेलन को संबंधित क्षेत्र के विशेषज्ञों के साथ श्री भरत ठक्कर द्वारा संभाला जाएगा। आप अपने कंप्यूटर (लैपटॉप या डेस्कटॉप) के माध्यम से,  मोबाइल से या टैब से इस सम्मेलन में शामिल हो सकते हैं। हमारे सम्मलेन को कवर करने के लिए इस सम्मेलन का नाममात्र शुल्क है। इस सम्मेलन में शामिल होने के लिए उचित ईमेल और मोबाइल नंबर होना चाहिए। वीडियो सम्मेलन दो तिथियों पर आयोजित किया जाएगा। 10 मार्च 2018 को - गुजराती एनजीओ के लिए गुजराती में और 17 मार्च 2018 को अखिल भारतीय एनजीओ के लिए अंग्रेजी और हिंदी में। कोई एक व्यक्ति केवल एक सम्मेलन में भाग ले सकता है। यदि कोई भी दोनों सम्मेलन में भाग लेना चाहता है, तो उन्हें प्रत्येक के लिए अलग से पंजीकरण करना होगा और तदनुसार भुगतान करना होगा।


विषय:
  • एनजीओ दर्पण पंजीकरण
  • जीएसटीका एनजीओ पर प्रभाव और पंजीकरण
  • गैर सरकारी संगठन और सीएसआर गतिविधि
  • सीएसआर परियोजनाएं
  • एनजीओसीएसआर पुरस्कार
  • ऑनलाइन धन उगाहने के अवसर
  • एनजीओ ईशॉप
  • वार्षिक रिपोर्ट (वित्त और गतिविधि)
  • ट्रस्ट (एनजीओ) के बारे में सामान्य नवीनतम कानूनी जानकारी

पंजीकरण के लिए यहां क्लिक करें