Awards Nomination Process Step 3

NGOCSR Awards 2018 Nomination Process is devided in 3 Major Steps

nominations step 3

Nomination Process Step 3

Under Step 3 Our Associate research and Audit team will go-through documents and visit your NGO Personally. Our charges are for this purpose only.

Selection Criteria

  • How much focus you give to Beneficiary and quality output you provide for the satisfaction of Beneficiary.
  • How you lead and walk with your team to achieve your objective with employee’s professional growth as well as Beneficiaries best satisfaction.
  • The innovative concept and bench marking you have.
  • Continuous improvement & performance evaluation.
  • Impact on your outcome for society.
  • Process strategies and methodologies.
  • Future expansion as per vision and mission.
  • Achievement of local, national or international level and certification If any.

CONTACT US OUR WORKS

નામાંકન પ્રક્રિયા સ્ટેપ 3

સ્ટેપ 3 હેઠળ અમારી એસોસિયેટ સંશોધન અને ઑડિટ ટીમ તમારી સંસ્થાની અંગત રીતે મુલાકાત લઇ, દસ્તાવેજોની ચકાસણી કરશે. અમે જે ખર્ચ અથવા ચાર્જિસ લઈએ છીએ તે ફક્ત આ હેતુ માટે જ છે.

પસંદગીના માપદંડ

  • તમે લાભાર્થી પર અને લાભાર્થીના સંતોષ માટે કેટલું ધ્યાન આપો છો અને એની ગુણવત્તા કેવી છે.
  • તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે, કર્મચારીઓની વ્યાવસાયિક વૃદ્ધિ માટે તેમજ લાભાર્થીઓને શ્રેષ્ઠ સંતોષ મળે તે રીતે તમે તમારી ટીમ સાથે કેવી રીતે ચાલો છો?
  • કોઈ નવીનતમ ખ્યાલ અને બેન્ચમાર્ક તમારી પાસે છે.
  • સતત સુધારણા અને પ્રભાવ મૂલ્યાંકન.
  • સમાજ માટે તમારા પરિણામ પર અસર.
  • પ્રક્રિયા વ્યૂહરચનાઓ અને પધ્ધતિઓ.
  • ભવિષ્યના વિસ્તરણ માટેની તમારી દ્રષ્ટિ અને મિશન
  • સ્થાનિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ અને પ્રમાણપત્ર જો કોઈ હોય તો.

नामांकन प्रक्रिया चरण 3

चरण 3 के तहत हमारे एसोसिएट रिसर्च और ऑडिट टीम आपकी संस्था की व्यक्तिगत रूप से मुलाकात करेगी, दस्तावेजों की जांच करेगी। हम जो लागत या शुल्क लेते हैं वह केवल इस प्रयोजन के लिए है।

चयन मानदंड

  • आप लाभार्थी के उपर और लाभार्थी की संतुष्टि और गुणवत्ता के बारे में कितना ध्यान देते हैं।
  • कर्मचारियों के पेशेवर विकास और लाभार्थियों की सबसे अच्छी संतुष्टि के लिए, आप अपने लक्ष्यों को प्राप्त करने के लिए अपनी टीम के साथ कैसे चलते हैं?
  • आपके पास कोई नवीनतम अवधारणाएं और मानक हैं।
  • निरंतर सुधार और प्रदर्शन मूल्यांकन।
  • समाज के लिए आपके परिणाम पर प्रभाव।
  • प्रक्रिया रणनीतियों और तरीकों।
  • भविष्य के विस्तार के लिए आपकी दृष्टि और मिशन।
  • यदि कोई स्थानीय, राष्ट्रीय या अंतर्राष्ट्रीय स्तर में उपलब्धि और प्रमाणीकरण है तो।