Awards Nomination Process Step 2

NGOCSR Awards 2018 Nomination Process is devided in 3 Major Steps

nominations step 2

Nomination Process Step 2

Step 2 is a Second level Nomination Process. The NGO Selected in Preliminary Nomination need to fill-up proper Second level Nomation online form. The link will be provided separately to each selected NGO. You need to submit your proper data in more detail in the form with supportive documents through Email and Physical form. In Second Level we will charge a small audit charge.

Charges

NGOCSRAWARDS.com or BGT Info Solutions doesn't charge any fees. The applicant has to pay our research and audit partner's charges, logo access license, award trophy & certificate charges of Rs. 17700/- (Rs. 15000/- plus Rs. 2700/- GST) (Will be refunded if application does not qualify, after deducting Rs.2360/- towards Online Bank and service provider Charges). These charges for one category only for any extra category add Rs. 2360/-. (For Gujarat) For out side Gujarat Charges will be Rs. 29500/- for One Category (Rs. 25000/- plus Rs. 4500/- GST) and for each extra category Rs. 5900/-


CONTACT US OUR WORKS

નામાંકન પ્રક્રિયા સ્ટેપ 2

સ્ટેપ 2 એ બીજા સ્તરની નામાંકન પ્રક્રિયા છે. પ્રારંભિક નામાંકનમાં પસંદ થયેલ એનજીઓને યોગ્ય સેકન્ડ લેવલ નોમીનેશન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. દરેક પસંદગી પામેલ એનજીઓને અલગથી એક લિંક આપવામાં આવશે. આ લિન્ક દ્વારા ઓનલાઈન ફોર્મમાં તમારે તમારો ડેટા યોગ્ય સ્વરૂપમાં ભરવાનો રહેશે, તેમજ ઇમેઇલ દ્વારા સહાયક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે. બીજા સ્તરમાં આપે એક નાનો ઓડિટ ચાર્જ પણ આપવાનો રહેશે.

ચાર્જિસ

NGOCSRAWARDS.com અથવા BGT ઇન્ફો સોલ્યુશન્સ કોઈપણ ચાર્જ લેશે નહીં. અરજદાર સંસ્થાએ અમારા સંશોધન અને ઓડિટ ભાગીદારના ચાર્જ અને લોગો એક્સેસ લાઇસન્સ માટે રૂ. 17700 / - (રૂ .15000 / - રૂ. 2700 / - જીએસટી) આપવાના રહેશે. (જો તમારું સિલેકશન ના થાય તો, ઓનલાઇન બેન્ક અને સર્વિસ પ્રોવાઇડર ચાર્જિસ માટે રૂ. 2360 / - બાદ કર્યા પછી બાકીના નાણા પરત કરવામાં આવશે) આ ચાર્જિસ માત્ર એક કેટેગરી અને ગુજરાત રાજ્ય માટેનાછે. વધારાની દરેક કેટેગરી માટેના આ ચાર્જીસ રૂ. 2360 / - રહેશે . ગુજરાત બહાર ની સંસ્થા માટે આ ચાર્જ એક કેટેગરી માટે રૂ. 29500 / - (રૂ. 25000 / - પ્લસ 4500 / - જીએસટી) અને પ્રત્યેક વધારાની કેટેગરી માટે રૂ. 5900 / - રહેશે.

नामांकन प्रक्रिया चरण 2

चरण 2 द्वितीय-स्तरीय नामांकन प्रक्रिया है। प्रारंभिक नामांकन में चयनित एनजीओ को उपयुक्त द्वितीय-स्तर के नामांकनका ऑनलाइन फॉर्म भरना होगा। प्रत्येक चयनित एनजीओ को एक लिंक अलग से दिया जाएगा। इस लिंक के माध्यम से, आपको अपने डेटा को उचित फॉर्म में ऑनलाइन भरना होगा, और आपको ईमेल द्वारा समर्थन दस्तावेज जमा करने होंगे। दूसरे स्तर पर, आपको एक छोटा ऑडिट चार्ज भी देना होगा।

चार्जिस

NGOCSRAWARDS.com या बीजीटी इन्फो सोल्यूशन किसी भी प्रकारका चार्ज नहीं करेंगे। आवेदक संस्थाको हमारे शोध और लेखापरीक्षा साझेदार के चार्जिस और लोगो लाइसेंस के लिए रुपए 17700 / - (रु .15000 / - रु 2700 / - जीएसटी) देना होगा। (यदि आपका चयन नहीं होता हैं, तो ऑनलाइन बैंक और सेवा प्रदाता शुल्क के लिए 2360 / - रूपए घटाकर शेष राशि को वापस किया जाएगा) ये शुल्क केवल एक श्रेणी और गुजरात की स्थिति के लिए है, प्रत्येक अतिरिक्त श्रेणी के लिए अतिरिक्त शुल्क रु 2360 / - देना होगा । गुजरात के बाहर के भारतके अन्य हिस्सोके लिए यह चार्ज रु. 29500 / - (25000 / - प्लस 4500 / - जीएसटी) है, और अतिरिक्त श्रेणी के लिए अतिरिक्त शुल्क रु 5900 / - रहेगा।