Awards Nomination Process Step 1

NGOCSR Awards 2018 Nomination Process is devided in 3 Major Steps

nominations step 1
NGOCSR awards 2018

Nomination Process Step 1

Step 1 is a Preliminary Nomination Process. Any NGO or related person need to fill-up proper Nomiation online form. You can find out under a Menu or Click Here for Preliminary Nomination. It is a simple form. You need to submit your proper data in the form. Also send your supportive documents through Email.

If you are selected in Preliminary Nomination, you will be provided a Digital Nomination Certificate, a Unique Number and a link to Second Level Nomination Form.

Eligibility Criteria

Any NGO / VO / NPO, registered under any Indian Act are eligible to take part in NGO CSR AWARD. They must produce at least one CSR related project(either completed or running or proposed).

If you feel that you are eligible for an award nomination then, you can submit your nomination application before the deadline. Click here for The Nomination form link.

If you want to serve or help any other NGO by feeling nomination application on behalf of them. Whatever you are doing is worth doing! Go ahead! Just take written approval from them, on behalf of whom you are submitting.


CONTACT US OUR WORKS

નામાંકન પ્રક્રિયા સ્ટેપ 1

નામાંકન પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને 3 સ્ટેપમાં વહેંચાયેલી છે.

સ્ટેપ 1 એ એક પ્રારંભિક નામાંકન પ્રક્રિયા છે. કોઈપણ એનજીઓ અથવા સંબંધિત વ્યક્તિએ યોગ્ય નોમીનેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું રહેશે. તમે મેનુ હેઠળ આ ફોર્મ શોધી શકો છો અથવા પ્રારંભિક નામાંકન માટે અહીં ક્લિક કરી શકો છો. આ એક ખુબજ સરળ ફોર્મ છે, તમારે તમારા યોગ્ય ડેટાને ફોર્મમાં ભરી સબમિટ કરવાનું છે તેમજ ઇમેઇલ દ્વારા તમારા સહાયક દસ્તાવેજો મોકલવાના છે.

જો તમને પ્રારંભિક નામાંકનમાં પસંદ કરવામાં આવશે, તો તમને એક ડિજિટલ નોમિનેશન પ્રમાણપત્ર, એક કોડ અને સેકન્ડ લેવલ નોમિનેશન ફોર્મની લિંક આપવામાં આવશે.

યોગ્યતાના માપદંડ

કોઈપણ ભારતીય કાયદા હેઠળ નોંધાયેલી કોઈપણ એનજીઓ / વી.ઓ. / એનપીઓ, એનજીઓ સીએસઆર એવોર્ડમાં ભાગ લેવા માટે લાયક છે. તેઓએ ઓછામાં ઓછો એક સીએસઆર સંબંધિત પ્રોજેક્ટ (ક્યાં તો પૂર્ણ અથવા ચાલું અથવા સૂચિત) રજુ કરવાનો રહેશે.

જો તમને લાગતું હોય કે તમે પુરસ્કારના નોમિનેશન માટે પાત્ર છો તો, તમે અંતિમ તારીખ પહેલાં તમારી નોમિનેશન એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી શકો છો. નામાંકન ફોર્મ લિંક માટે અહીં ક્લિક કરો.

જો તમે અન્ય કોઈપણ એનજીઓની મદદ કરવા માગો છો અને તેમની વતી નોમિનેશન એપ્લિકેશન કરવા માગો છો, તો તમે તેમ કરી શકો છો. ફક્ત તેમની પાસેથી એક લેખિત મંજૂરી લઈ પછી તેમના વતી તમે સબમિટ કરો.

नामांकन प्रक्रिया चरण 1

नामांकन प्रक्रिया बहुत आसान है और 3 चरणों में विभाजित है।

चरण 1 एक प्रारंभिक नामांकन प्रक्रिया है और किसीभी गैर-सरकारी संगठन या संबंधित व्यक्ति को ऑनलाइन नामांकन फ़ॉर्म भरना होगा। आप इस फ़ॉर्म को मेनू के अंतर्गत पा सकते हैं या प्रारंभिक नामांकन के लिए यहां क्लिक कर सकते हैं। यह एक बहुत सरल फॉर्म है, आपको अपना सही डेटा फॉर्म में जमा करना होगा और ईमेल द्वारा अपने समर्थन दस्तावेज जमा करना होगा।

यदि आपको प्रारंभिक नामांकन में चुना गया है, तो आपको एक डिजिटल नामांकन प्रमाणपत्र, एक कोड और दूसरे स्तरका नामांकन फ़ॉर्म दिया जाएगा।.

पात्रता मानदंड

किसी भी भारतीय कानून के तहत पंजीकृत कोई गैर सरकारी संगठन / वीओ / एनपीओ / स्वयंसेवी संस्था , NGOCSR Awards में भाग लेने के लिए पात्र हैं। उन्हें कम से कम एक सीएसआर संबंधित परियोजना (या तो पूरी की गयी या चालू या अधिसूचित) प्रस्तुत करना होगा।

अगर आपको लगता है कि आप पुरस्कार के लिए पात्र हैं, तो आप अंतिम तिथि से पहले अपना नामांकन आवेदन ऑनलाइन जमा कर सकते हैं। नामांकन फॉर्म लिंक के लिए यहां क्लिक करें।

यदि आप किसी अन्य स्वयंसेवी संस्थाकी सहायता करना चाहते हैं और उनकी ओर से नामांकन के लिए आवेदन करना चाहते हैं, तो आप ऐसा कर सकते हैं। बस उनसे लिखित मंजूरी ले लीजिए और उनसे आपकी ओर से प्रस्तुत करें।