Awards Nomination Process

NGOCSR Awards 2018 Nomination Process is devided in 3 Major Steps

nomination

The Nomination Process

The Nomination Process is very simple and devided in 3 steps.

Step 1 is a Preliminary Nomination Process. Any NGO or related person need to fill-up proper Nomiation online form. You can find out under a Menu or Click Here for Preliminary Nomination. It is a simple form. You need to submit your proper data in the form. Also send your supportive documents through Email.

If you are selected in Preliminary Nomination, you will be provided a Digital Nomination Certificate, a Unique Number and a link to Second Level Nomination  Form.

Step 2 is a Second level Nomination Process. The NGO Selected in Preliminary Nomination need to fill-up proper Second level Nomation online form. The link will be provided separately to each selected NGO. You need to submit your proper data in more detail in the form with supportive documents through Email and Physical form. In Second Level we will charge a small audit charge. Click Here for more detail.

Under Step 3 Our Associate research and Audit team will go-through documents and visit your NGO Personally. Our charges are for this purpose only. Click Here for more detail


CONTACT US OUR WORKS

નામાંકન પ્રક્રિયા

નામાંકન પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને 3 સ્ટેપમાં વહેંચાયેલી છે.

સ્ટેપ 1 એ એક પ્રારંભિક નામાંકન પ્રક્રિયા છે. કોઈપણ એનજીઓ અથવા સંબંધિત વ્યક્તિએ યોગ્ય નોમીનેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું રહેશે. તમે મેનુ હેઠળ આ ફોર્મ શોધી શકો છો અથવા પ્રારંભિક નામાંકન માટે અહીં ક્લિક કરી શકો છો. આ એક ખુબજ સરળ ફોર્મ છે, તમારે તમારા યોગ્ય ડેટાને ફોર્મમાં ભરી સબમિટ કરવાનું છે તેમજ ઇમેઇલ દ્વારા તમારા સહાયક દસ્તાવેજો મોકલવાના છે.

જો તમને પ્રારંભિક નામાંકનમાં પસંદ કરવામાં આવે, તો તમને એક ડિજિટલ નોમિનેશન પ્રમાણપત્ર, એક કોડ અને સેકન્ડ લેવલ નોમિનેશન ફોર્મની લિંક આપવામાં આવશે.

સ્ટેપ 2 એ બીજા સ્તરની નામાંકન પ્રક્રિયા છે. પ્રારંભિક નામાંકનમાં પસંદ થયેલ એનજીઓને યોગ્ય સેકન્ડ લેવલ નોમીનેશન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. દરેક પસંદગી પામેલ એનજીઓને અલગથી એક લિંક આપવામાં આવશે. આ લિન્ક દ્વારા ઓનલાઈન ફોર્મમાં તમારે તમારો ડેટા યોગ્ય સ્વરૂપમાં ભરવાનો રહેશે, તેમજ ઇમેઇલ દ્વારા સહાયક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે. બીજા સ્તરમાં આપે એક નાનો ઓડિટ ચાર્જ પણ આપવાનો રહેશે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

સ્ટેપ 3 હેઠળ અમારી એસોસિયેટ સંશોધન અને ઑડિટ ટીમ તમારી સંસ્થાની અંગત રીતે મુલાકાત લઇ, દસ્તાવેજોની ચકાસણી કરશે. અમે જે ખર્ચ અથવા ચાર્જિસ લઈએ છીએ તે ફક્ત આ હેતુ માટે જ છે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

नामांकन प्रक्रिया

नामांकन प्रक्रिया बहुत आसान है और 3 चरणों में विभाजित है।

चरण 1 एक प्रारंभिक नामांकन प्रक्रिया है और किसीभी गैर-सरकारी संगठन या संबंधित व्यक्ति को ऑनलाइन नामांकन फ़ॉर्म भरना होगा। आप इस फ़ॉर्म को मेनू के अंतर्गत पा सकते हैं या प्रारंभिक नामांकन के लिए यहां क्लिक कर सकते हैं। यह एक बहुत सरल फॉर्म है, आपको अपना सही डेटा फॉर्म में जमा करना होगा और ईमेल द्वारा अपने समर्थन दस्तावेज जमा करना होगा।

यदि आपको प्रारंभिक नामांकन में चुना गया है, तो आपको एक डिजिटल नामांकन प्रमाणपत्र, एक कोड और दूसरे स्तरका नामांकन फ़ॉर्म दिया जाएगा।.

चरण 2 द्वितीय-स्तरीय नामांकन प्रक्रिया है। प्रारंभिक नामांकन में चयनित एनजीओ को उपयुक्त द्वितीय-स्तर के नामांकनका ऑनलाइन फॉर्म भरना होगा। प्रत्येक चयनित एनजीओ को एक लिंक अलग से दिया जाएगा। इस लिंक के माध्यम से, आपको अपने डेटा को उचित फॉर्म में ऑनलाइन भरना होगा, और आपको ईमेल द्वारा समर्थन दस्तावेज जमा करने होंगे। दूसरे स्तर पर, आपको एक छोटा ऑडिट चार्ज भी देना होगा। अधिक जानकारी के लिए यहां क्लिक करें।

चरण 3 के तहत हमारे एसोसिएट रिसर्च और ऑडिट टीम आपकी संस्था की व्यक्तिगत रूप से मुलाकात करेगी, दस्तावेजों की जांच करेगी। हम जो लागत या शुल्क लेते हैं वह केवल इस प्रयोजन के लिए है। अधिक जानकारी के लिए यहां क्लिक करें।