Benefits to NGOs

NGOCSR Awards 2018 will be given in following Categories. Check One for you.

benefits to NGOs

General Benefits

Following are the General Benefits of this Award to NGOs.

  • National level recognition.
  • Attract and retain new Donor.
  • Increase your span of activities.
  • Increase Beneficiary satisfaction.
  • Employee or staff inspiration.
  • Social empowerment.
  • Logo license for campaign material.
  • Reviews and suggestion from our audit team after audit by experts.
  • Hike in professional and social network.
  • Increase in NGO and CSR activities.

CONTACT US OUR WORKS

સામાન્ય લાભો

સ્વંયસેવી સંસ્થાઓ માટે આ પુરસ્કારના સામાન્ય લાભો નીચે મુજબ છે.

  • રાષ્ટ્રીય સ્તરે માન્યતા
  • નવા દાતાને આકર્ષિત કરવા અને જાળવી રાખવા ઉપયોગી
  • તમારા પ્રવૃત્તિઓનું ક્ષેત્ર વધારો
  • હાલના લાભાર્થીને સંતોષમાં વધારો થાય.
  • કર્મચારી અથવા સ્ટાફ ને પ્રેરણાદાયક
  • સામાજિક સશક્તિકરણ.
  • કેમ્પેઈન માટે લોગો લાઇસેંસ
  • વિશ્લેષકો દ્વારા ઑડિટ પછી અમારા ઑડિટ ટીમની સમીક્ષાઓ અને સૂચનોથી સંસ્થાના કાર્યમાં સુધારા.
  • વ્યાવસાયિક અને સામાજિક નેટવર્કમાં વધારો
  • એનજીઓ અને સીએસઆર પ્રવૃત્તિઓમાં વધારો.

सामान्य लाभ

गैर सरकारी संगठनों के लिए पुरस्कार के सामान्य लाभ इस प्रकार हैं:

  • राष्ट्रीय मान्यता
  • एक नए दाता को आकर्षित करने और बनाए रखने के लिए उपयोगी
  • अपनी गतिविधियों के क्षेत्र में वृद्धि
  • वर्तमान लाभार्थी की संतुष्टि में वृद्धि होगी।
  • कर्मचारियोंके लिए प्रेरणादायक
  • सामाजिक सशक्तिकरण
  • अभियान के लिए लोगो लाइसेंस
  • विश्लेषकों द्वारा लेखापरीक्षा के बाद, हमारे ऑडिट टीम की समीक्षाओं और सुझावों द्वारा संगठन के कार्य में संशोधन और सुधार कर सकते है।
  • पेशेवर और सामाजिक नेटवर्क में वृद्धि
  • एनजीओ और सीएसआर गतिविधियों में वृद्धि