NGOCSR Awards 2018

Biggest NGOCSR Awards by Largest NGO Community

NGOCSR awards 2018

Why This Award

Situation of NGOs' in India

There are more then 4 Lacs NGOs in Gujarat and more then 1.25 Crores in India. But only few recognized as Good NGOs (not more then 20) and only they gets major chunk of Financial aids and Donations as well as recognition as good social workers

Fact is, in Gujarat alone there are more then 500 such Better NGOs who are working for the social cause without any help or little help and without any recognition. Even they are better then those bigwigs. The same situation prevails at National Level also.

Our Aim and Thought

Our thought, opinion and action are that all these Better bunch of NGOs should be properly identified and recognised at Gujarat Level as well as National Level.

This Award drive is action towards this cause.


CONTACT US OUR WORKS

આ એવોર્ડ શા માટે

ભારતમાં એનજીઓની પરિસ્થિતિ

ગુજરાતમાં 4 લાખ જેટલા અને ભારતમાં 1.25 કરોડ જેટલા એનજીઓ છે. પરંતુ માત્ર થોડા જ એનજીઓ સારા એનજીઓ તરીકે ઓળખાય છે (20 થી વધુ નહીં) અને માત્ર તેઓ જ દરેક નાણાકીય સહાય અને દાનનો મુખ્ય હિસ્સો લઈ જાય છે એટલુજ નહિ તેઓજ માત્ર સારા સામાજિક કાર્યકરો તરીકે માન્યતા મેળવે છે.

હકીકત એ છે કે એકલા ગુજરાતમાં જ 500 જેટલા વધુ સારા એનજીઓ છે જે સામાજિક કાર્ય માટે કોઇ મદદ વગર અથવા થોડી મદદથી અને કોઈ પણ ઓળખ વગર કામ કરી રહ્યા છે. ઘણી દ્રષ્ટીએ તેઓ પેલા મોટા કહેવાતા એનજીઓ કરતાં પણ વધુ સારા છે. આ જ પરિસ્થિતિ રાષ્ટ્રીય સ્તર પર પણ પ્રવર્તે છે.

અમારું ધ્યેય અને વિચાર

અમારો વિચાર, અભિપ્રાય અને ક્રિયા એ છે કે આ બધીજ સારી સંસ્થાઓ / એનજીઓની યોગ્ય રીતે ઓળખ થવી જોઈએ અને ગુજરાત સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય પહેચાન બને તેવું કાર્ય થવું જોઈએ, જેથી લોકોમાં અને દાનવીરોમાં તેમની ઓળખ ઉભી થાય.

આ એવોર્ડ ડ્રાઇવ આ કારણોસરની જ એક પ્રક્રિયા છે.

यह पुरस्कार क्यों

भारत में गैर सरकारी संगठन की स्थिति

गुजरात में लगभग 4 लाख और भारत में 1.25 करोड़ जितने स्वयंसेवी / गैर-सरकारी संगठन हैं। लेकिन केवल कुछ गैर-सरकारी संगठनों को अच्छे गैर-सरकारी संगठन (20 से अधिक नहीं) के रूप में जाना जाता है और केवल वे प्रत्येक वित्तीय सहायता और दान का मुख्य हिस्सा लेते हैं, और उन्हें केवल अच्छे सामाजिक कार्यकर्ता के रूप में हीं पहचाना जाता है

तथ्य यह है कि अकेले गुजरात में 500 से ज्यादा अच्छे एनजीओ हैं, सामाजिक कार्य के लिए बिना किसी सहायता के और किसी भी पहचान के बिना कार्यरत है। कई उदाहरणों में, वे तथाकथित एनजीओ से भी बेहतर हैं। राष्ट्रीय स्तर पर भी यही स्थिति प्रवर्तित है

हमारा लक्ष्य और विचार

हमारी सोच, राय और क्रिया यह है कि ये सभी अच्छे संगठन / गैर-सरकारी संगठनों को ठीक से पहचाना जाना चाहिए और यह काम गुजरात स्तर पर और राष्ट्रीय स्तर पर किया जाना चाहिए, ताकि लोगों और दाताओं में उनकी पहचान पैदा हो सकें।

यह पुरस्कार ड्राइव यही कारण की एक प्रक्रिया है।